-
શિવસેનાએ મહારાષ્ટ્રમાં હવે ભાજપથી અલગ પડીને 2019ની લોકસભા અને મહારાષ્ટ્ર વિધનસભાની ચૂંટણીઓ એકલે હાથે લડવાની જાહેરાત કરી છે. પક્ષની કારોબારીમાં આજે આ નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સંયુક્ત સરકાર છે. ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકામાં પણ શિવસેના ભાગીદાર છે. શિવસેનાએઅલગ ચોકો રચવાની કરેલી જાહેરાત બાદ સરકાર અને મહાનગરપાલિકામાં ભાજપથી ક્યારે અલગ થશે તેના પર ભાજપના નેતાઓ નજર રાખી રહ્યાં છે.