Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિઝનેશ ક્લાસ ન હોવા છંતા તેની ટિકિટ ઈશ્યું કરવાથી અતિશય રોષે ભરાયેલા શિવસેનાના સાંસદે એર ઇન્ટિયા(AI)ના મેનેજર પર સ્લીપરથી 25 વાર પ્રહાર કરતાં ઉહાપોહ મચી ગયો છે. દેશમાં વીવીઆઈપી કલ્ચર કેટલું છાકટું બન્યું છે તેનો આ લેટેસ્ટ બનાવ ગુરુવારે બન્યો હતો. મહારાષ્ટ્રના ઓસ્માનાબાદથી શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 852માં પૂણેથી દિલ્હી જઈ રહ્યા હતા.


 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ