Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બજારમાં દરરોજ નવા-નવા મોબાઇલ ફોન આવે છે, જેની કિંમત 5,000 રૂપિયાથી લઇને લાખ રૂપિયા સુધી છે. પણ તાજેતરમાં માર્કેટમાં આવેલો આ સૌથી નાની સાઈઝનો ફોન માત્ર 2,000 રૂપિયાનો છે. સાથે તેના ફિચર્સ પણ સારા છે. તે વિશ્વનો સૌથી નાનો મોબાઇલ ફોન છે. આ ફોન ZANCO કંપનીએ બનાવ્યો છે. આ ફોનનું નામ tiny t1 છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ