કૃષિ મૂલ્યની દ્રષ્ટિએ વિશ્વના ટોચના ચાર ખાદ્ય ઉત્પાદક દેશો ચીન, ભારત, અમેરિકા અને બ્રાઝિલ છે. આજે આપણે ખાદ્ય ઉત્પાદનમાં કઠોળ વિશે વાત કરીએ તો મસૂર, ચણા, બીન્સ અને વટાણા સહિતની કઠોળ વૈશ્વિક પોષણ અને કૃષિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. નોંધનીય છે કે, ભારત સૌથી વધુ કઠોળનું ઉત્પાદન કરે છે. પરંતુ કેટલું ઉત્પાદન થાય છે અને ભારત સિવાય અન્ય કયા દેશો આ યાદીમાં છે? આ બધા વિશે જાણવું પણ મહત્ત્વપૂર્ણ