Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથીદેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે ઊભો રહ્યો છે. હવે ઈરાનના આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ  ભારત પાસેથી એવી જ અપેક્ષા રાખે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ