સુપ્રીમ કોર્ટે આજે આંચકાનો અનુભવ પ્રદર્શિત કરતાં જણાવ્યું હતું કે દેશમાં બાંધકામ ક્ષેત્રના ગરીબ મજૂરોના કલ્યાણ માટેના નાણાં 'ક્યાંક બીજે જ' પગ કરી જાય છે. સુપ્રીમ કોર્ટે ૨૬૦૦૦ કરોડ પૈકીના ૫૦૦૦ કરોડનો કોઇ હિસાબ નથી. તેમ જણાવી કેગને આ મુદ્દે બે સપ્તાહમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. સુપ્રીમના જસ્ટિસ લોકુરની બેંચે એડિશનલ સોલિસીટર જનરલને જણાવ્યું હતું કે ૫૦૦૦ કરોડ ક્યાં વપરાયા તેની કોઇને ખબર નથી.