-
ભારત સરકારે માથુ દુખતું હોય, શરદી-સળેખમ કે તાવમાં મેડિકલની દુકાનેથી ડોક્ટરની ચિઠ્ઠી વગર લેવાતા સામાન્ય ગોળીઓના વેચાણ અને ઉત્પાદન પર મૂકેલા પ્રતિબંધને સુપ્રિમ કોર્ટે હટાવી લીધો છે. પરિણામે સેરિડોન, પ્રિટાન અને ડાર્ટ દવા મેડિકલની દુકાનેથી મળી શકશે. સરકારના હુકમ સામે આ પ્રકારની દવા બનાવતી કંપનીઓએ દાદ માંગતા કોર્ટે પ્રતિબંધ દૂર કર્યો છે.