Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટના વિદાયમાન ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે ભારતની આઇપીસીની કલમ 377ને રદ્દ જાહેર કરતા ભારતમાં હવે સજાતિય સંબંધો પરસ્પર સંમતિથી બંધાય તો તે ગુનો નહીં ગણાય. 175 વર્ષ જુની આ કલમ સુપ્રિમ કોર્ટના 4 દિવસની સુનાવણીમાં જ તેને અમાન્ય જણાવી હતી. કોર્ટે નોંધ્યું કે સજાતિય સંબંધોમાં માનનાર સમુદાયને પણ સામાન્ય નાગરિકોની જેમ સમાન અધિકાર પ્રાપ્ત છે. આ ચુકાદાને LGBT સમુદાય દ્વારા ઉમળકાભેર અને ઉત્સાહભેર આવકાર આપીને તેને એક ઉત્સવની જેમ ઉજવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ