Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચુંટણી વખતે રાહુલ ગાંધી પર બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી. તેને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને સમન્સ બજાવવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 'બધા મોદી ચોર છે' એ બાબતે નિવેદન આપ્યું હતું. જેના કારણે 16 એપ્રિલે સુરત શહેર ભાજપના પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ સુરત કોર્ટમાં કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ