Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સબસિડિવાળા LPG સિલિન્ડરના ભાવમાં રુ. 5.57નો વધારો થયો છે. જ્યારે એવિએશન ટર્બાઈન ફ્યૂઅલમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. આ સાથે જ સબસિડીવાળા ઘરેલું વપરાશના LPG સિલિન્ડરનો ભાવ રુ. 440.5 થઈ ગયો છે. બીજી તરફ, સબસિડી વગરના LPG સિલિન્ડરમાં રુ. 14.50નો ઘટાડો કરાયો છે. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં થયેલા ફેરફારના પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ