Hyundai Santro 2018 કાર કંપનીએ 23 ઓક્ટોમ્બરે દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં હેચબૈક કારને નવા અવતારમાં લોન્ચ કરી હતી. નવી સેન્ટ્રોમાં નામ સિવાય બધી જ વસ્તુઓ બદલી દેવામાં આવી છે. પહેલાની સરખામણીએ નવી સેન્ટ્રોના આવવાનો કેટલાય લોકો રાહ જોઇ રહ્યા હતા. કંપનીએ કારની બુકીંગ 10 ઓક્ટોમ્બરથી જ શરૂ કરી દીધી છે. મહત્વનું છે, કે 12 દિવસમાં જ 23,500 યુનિટના બુકીંગથી એ વાત જાણવા મળી રહી છે, કે ગ્રાહકોનો કારને જોરદાર રિસ્પોંસ મળી રહયો છે. લોન્ચિંગ પહેલાથી ચર્ચાનું કેન્દ્ર બનેલી નવી સેન્ટ્રો જૂની કારની સરખામણીએ બહુ જ ખાસ છે.
કાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ સારો સમય
જો તમે નવી સેન્ટ્રો લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તે તમારી પાસો સારો સમય છે. પહેલા કંપનીએ નવી સેન્ટ્રોના બુકીંગ માટે 11,100લ રૂપિયાનઓ આંકડો નક્કી કર્યો હતો. આ ઓફર કંપની તરફથી આપવામાં આવી રહી છે. શરૂઆતની 50 હજાર બુકીંગ કરનારા ગ્રાહકોને બુકીંગ માટે 11,100 રૂપિયા જમા કરાવા પડશે, જો તમે એટડીએફસી બેંકના ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડથી ઓનલાઇન કાર બુકીંગ કરો તો આના પર 10 ટકા કૈશબૈક મળી શકે છે, મતલબ કે કુલ તમારે 10,100 રૂપિયા જ બુકીંગ માટે ચૂકવવા પડશે.