અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લક્ઝરી હોટેલનો તાલિબાનોેએ કબજો લઈ લેતા હોબાળો મચી ગયો હતો. આ હોટેલને ગઇ મોડી રાત્રે ૧૩ કલાકના સામસામા ગોળીબાર પછી આતંકવાદીઓના કબજામાં છોડાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં ૧૪ વિદેશી નાગરિક સહિત ૧૮ના મોત થયા છે. જોકે, ૧૪ વિદેશી નાગરિકો પૈકી ૧૧ અફઘાનિસ્તાનની કામ-એર નામની પ્રાઈવેટ એરલાઈન્સના કર્મચારીઓ હતા.