Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવામાં 19મી જાન્યુઆરીથી શરૂ થયેલી ટુરિસ્ટ ટેક્ષી ઓપરેટર્સની હડતાળ સમેટાઈ છે. ટેક્ષી હડતાળથી અનેક પ્રવાસીઓ અટવાયા હતા. ટુરિસ્ટ ટેક્ષીમાં સ્પીડ ગવર્નર્સ ફરજીયાત લગાવવા માટેના આદેશના વિરોધમાં ટેક્ષી ઓપરેટરોએ હડતાળ પાડી હતી. અકસ્માત અટકાવવા નિયમ અમલી કરાયો હતો. જોકે હવે હડતાળ પછી સ્પીડ ગવર્નર્સ લગાવવાની સમયમર્યાદામાં વધારો થતાં હડતાળ સમેટાઈ હતી. હડતાળથી પ્રવાસીઓને ગોવા ફરવા માટે મુશ્કેલી પડી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ