Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરના બીજબેહરામાં શુક્રવારે CRPFની ટૂકડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમાં એક જવાન શહીદ થયા છે. જ્યારે એક બાળકનું પણ મોત થયુંછે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે સતત અથડામણ ચાલી રહી છે. શુક્રવારે પણ પુલવામાના ત્રાલમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. ગુરુવારે બારામુલ્લા જિલ્લાના સોપોરમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મરીમાં આ મહિને 15 એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 46 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓને મદદ કરતા લોકોને પણ પકડવામાં આવી રહ્યા છે. બડગામના નરબલ વિસ્તારમાં બુધવારે આર્મી અને પોલીસે કાર્યવાહી કરીને લશકર-એ-તોઈબાના 5 સહયોગીઓની ધરપકડ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ