રાજ્યમાં ૧૦ નવેમ્બર માં યોજાયેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના ૮ ઉમેદવારો લાભ પાંચમ એટલે કે ૧૯ નવેમ્બરના રોજ ધારાસભ્યપદના શપથ લેશે આ શપથ ગ્રહણ સાથે વિધાનસભામાં ભાજપના સંખ્યાબળ 111 બેઠક થશે.
પેટાચૂંટણીમાં મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજા, ધારી માં જેવી કાકડિયા, ગઢડામાં આત્મારામ પરમાર, કપરડામાં જીતુ ચૌધરી, લીંબડીમાં કિરીટસિંહ રાણા, કરજણમાં અક્ષય પટેલ, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા જીત્યા હતા.