Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીમાં વધારો થયો છે. કેન્દ્રીય ચુંટણી પંચે દિલ્હી પોલીસને આદેશ કર્યો છે કે ગૌતમ ગંભીર સામે પરવાનગી વિના સભા કરવામાં આવી હોવાથી તેની સામે કેસ દાખલ કરવામાં આવે. ગૌતમ ગંભીરે 25 એપ્રિલના રોજ દિલ્હીના જંગપુરામાં ગૌતમ ગંભીરે એક રેલીનું આયોજન કર્યું હતું જેને પ્રશાસન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ