Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ ઇઓએસ -૦૧( Earth Observation Satellite EOS-01 )ના લોન્ચિંગ માટેની અંતિમ ગણતરી શરૂ થઈ ગઈ છે. ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંગઠન) એ શુક્રવારે કહ્યું હતું કે, તેને ૭ નવેમ્બરના રોજ લોન્ચ વ્હીકલ પીએસએલવી-સી ૪૯ થી ઉતારવામાં આવશે. આ સાથે નવ આંતરરાષ્ટ્રીય કસ્ટમર ઉપગ્રહો પણ લોંચ કરવામાં આવશે. જેના લૉન્ચિંગની સમય શરુવારે બપોરના સમયે૩.૦૨ વાગ્યે છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ