Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી શરૂ થઈ રહેલાં બજેટસત્ર પહેલાં ગૃહનું કામકાજ વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ઓલ પાર્ટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું હતું કે, સરકાર બજેટસત્ર દરમિયાન ટ્રિપલ તલાક બિલને પાસ કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરશે. આ માટે તમામ પક્ષો સાથે એકમત થવા જુદી જુદી રાજકીય પાર્ટી સાથે વાતચીત કરવામાં આવશે. અનંતકુમારે ઉમેર્યું હતું કે, રાજકીય નેતાઓએ બજેટસત્રની સફળતા માટે અપીલ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ