ભારતમાં દહેજ લેવા પર પ્રતિબંધ છે છતા યુવતીઓ પાસેથી લગ્ન સમયે દહેજ લેવામાં આવતો હોય છે અને કેટલાક કેસમાં લગ્ન બાદ પત્નિ કે પુત્રવધુ પર દહેજ માટે દબાણ કરવામાં આવતું હોય છે અને માર પણ મારવામાં આવે છે.