Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે દિલ્હી-હરિયાણા સિંધુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ સનસનીખેઝ ખુલાસો કર્યો છે. સિંધુ બોર્ડર પર શુક્રવારે રાત્રે ખેડૂતોએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો હતો. આ વ્યક્તિ એક શૂટર હોવાનું સામે આવ્યું છે. આ શૂટરે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ જો કંઈ ગડબડ થાય તો મંચ પર બેઠેલા 4 ખેડૂત નેતાઓને ગોળી મારી દેવાનો તેને આદેશ આપવામાં આવ્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ