Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને અમેરિકા વચ્ચેની પ્રથમ ૨+૨ મંત્રણા પછી બંને દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં જે હેઠળ ભારતીય સેનાને અમેરિકા પાસેથી મહત્ત્વપૂર્ણ અને એન્ક્રિપ્ટિડ ડિફેન્સ ટેકનોલોજી મળશે. 
૨+૨ મંત્રણામાં બંને દેશોેએ સરહદ પાર આતંકવાદ, એનએસજીના સભ્ય પદ માટે ભારતના પ્રયાસો અને વિવાદિત એચ-૧ બી વિઝા મુદ્દે ચર્ચા કરી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ