Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં લોકશાહીના ઉત્સવ સમાન લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં આજે ચોથા તબક્કાનું મતદાન નવ રાજ્ય થઇ રહ્યું છે. ૧૨ વાગ્યા સુધી સરેરશ મતદાન ૨૩.૯૦ ટકા થયું હતું અને રાજ્ય સ્તરે મતદાનની ટકાવારી થયેલા મતદાનની આ પ્રમાણે છે.

બિહારમાં ૧૨ વાગ્યા સુધી 18.26%મતદાન

જન્મુ-કશ્મીરમાં ૧૨ વાગ્યા સુધી 3.74%મતદાન

મધ્યપ્રદેશમાં ૧૨ વાગ્યા સુધી 27.09%મતદાન

ઓડીસા ૧૨ વાગ્યા સુધી 19.67%મતદાન

રાજસ્થાન ૧૨ વાગ્યા સુધી 29.34%મતદાન

ઉત્તર પ્રદેશ ૧૨ વાગ્યા સુધી 21.18%મતદાન

પશ્ચિમ બંગાળ ૧૨ વાગ્યા સુધી 35.10%મતદાન

ઝારખંડ ૧૨ વાગ્યા સુધી 29.21%મતદાન

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ