Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇની સરકારી નાયર હોસ્પિટલમાં ૩૨ વર્ષના ગુજરાતી યુવાનનું એમઆરઆઇ મશીનમાં ખેંચાઇ જતાં મોત થયુ હોવાની કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. આ વિચિત્ર અકસ્માતમાં પરિવારના એકના એક કમાઉ યુવાનનું નિધન થતાં પરિવારે હોસ્પિટલ સામે ધરણા ધર્યા હતા અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી. આ કેસમાં તબીબ સહિત ત્રણની ધરપકડ થઇ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ