વાઇબ્રન્ટ ગુજરાતની વર્ષ ૨૦૧૧ની સમિટમાં ૨૦ લાખ કરોડના એમઓયુ સાઇન થયા હતા. જેમાંથી લગભગ ૪૬ ટકા એમઓયુ રદ્દ થયા છે. સમિટ પછી જાહેર કરવામાં આવતા રોકાણના મોટામોટા આંકડા હાલ સાત વર્ષ પછી કેટલાં સાબિત થઈ રહ્યા છે તે રદ્દ થયેલા એમઓયુની સંખ્યા પરથી જાણી શકાય છે.