યુએઇ ૨૩ લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વિઝા આપશે તેવા અહેવાસો સામે આવ્યા હતા. જોકે હવે યુએઇના અધિકારીઓએ કહ્યું છે કે હાલ ગોલ્ડન વિઝા આપવાની સરકારની કોઇ યોજના નથી. સાથે જ ગોલ્ડન વિઝા આપશે તેવા આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટને પણ ફગાવ્યા છે.

Copyright © 2023 News Views