Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આ વર્ષનું પ્રથમ સંપૂર્ણ ચંદ્રગ્રહણ સાડા ત્રણ કલાક સુધી નિહાળી શકાશે. તા.૩૧મી જાન્યુઆરીનાં રોજ સાંજે ૫.૨૦ વાગ્યે આ ચંદ્રગ્રહણ શરૂ થશે. આ ચંદ્રગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે, આ વખતે બ્લૂ, બ્લડ અને સુપરમૂન ત્રણેય સ્થિતિ એક સાથે બની રહી છે. આ ચંદ્રગ્રહણ સમગ્ર દેશમાં જોવા મળશે.
ગ્રહણ વખતે ચંદ્રનો રંગ લાલ, થોડો વાદળી અથવા તાંબાનાં રંગ જેવા કલરમાં જોવા મળશે. ૩૫ વર્ષ પછી આ પ્રકારની સ્થિતિ બની રહી છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ