રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ એક-બે મહિનામાં યોજાવાની છે ત્યારે વારંવાર સ્વયંશિસ્તનો દાવો કરતી પાર્ટીમાં જ રેલીનાં સ્ટેજ પર બે નેતાઓ વચ્ચે ઝપાઝપી થતાં પાર્ટીની શિસ્ત અને આબરૃના ધજાગરા ઊડયા હતા. અલવરમાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની રેલી યોજાઈ હતી અને તેમનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે જ બેે નેતાઓ રોહિતાશ શર્મા અને દેવીસિંહ શેખાવત વચ્ચે તૂ ત-ૂમૈં મૈં જેવું વાતાવરણ સર્જાયું હતું અને બંને નેતાઓ ઝપાઝપી પર ઊતરી આવ્યા હતા, સ્ટેજ પર જ આવી ઘટના બનતાં રેલીમાં હોબાળો મચી ગયો હતો. બંને નેતાઓને છૂટા પાડવા કાર્યકરોએ પુરુષાર્થ કરવો પડયો હતો.