Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચુંટણી પ્રચાર દરમિયાન મહારાષ્ટ્રના અહમદનગર ખાતે ચુંટણીની સભામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીતબિયત બગડવાના લીધે મંચ પર જ બેહોશ થઇ ગયા હતા. ગડકરી શિરડી લોકસભા વિસ્તારમાં ચુંટણી સભાને સંબોધન કરતી વખતે ઘટના બની હતી. બાદ તેઓને ખુરશી પર બેસાડ્યા હતા અને બાદ તેઓની તબિયત ખૂબ જ સારી થઇ હતી  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ