Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં 23 યુનિવર્સિટી અને 279 ટેકનિકલ સંસ્થાઓ નકલી છે. જેમાં એકલા દિલ્હીમાં જ આવી 66 કોલેજો અને યુનિવર્સિટીઓ છે. તેલંગણા, ઉત્તરપ્રદેશ,પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં આવી નકલી સંસ્થાઓ છે. આ સંસ્થાઓ એન્જિનિંયરિંગ તેમજ અન્ય ટેકનિકલ કોર્સિસ ઓફર કરે છે પણ તેમને રેગ્યુલેટર તરફથી માન્યતા મળી નથી એટલે કે આ સંસ્થાઓને ડિગ્રી પ્રદાન કરવાનો અધિકાર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ