Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં લોકશાહીના ઉત્સવ સમાન લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં આજે ચોથા તબક્કાનું મતદાન નવ રાજ્ય થઇ રહ્યું છે. 4 વાગ્યા સુધી સરેરશ મતદાન ૪૯.૫૬ ટકા થયું હતું અને રાજ્ય સ્તરે મતદાનની ટકાવારી થયેલા મતદાનની આ પ્રમાણે છે.

બિહારમાં 4 વાગ્યા 44.23% સુધી મતદાન

જન્મુ-કશ્મીરમાં 4 વાગ્યા 8.42% સુધી મતદાન

મધ્યપ્રદેશમાં 4વાગ્યા સુધી 55.31% % મતદાન

મહારાષ્ટ્રમાં 4વાગ્યા 41.19% સુધી મતદાન

ઓડીસા 4વાગ્યા સુધી 51.54% મતદાન

રાજસ્થાન 4વાગ્યા 54.20% % % મતદાન

ઉત્તર પ્રદેશ 4 વાગ્યા સુધી 44. ૧૬% મતદાન

પશ્ચિમ બંગાળ 4 વાગ્યા સુધી 66.01% મતદાન

ઝારખંડ 4વાગ્યા સુધી 56.37% મતદાન

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ