Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તબીબોના અક્ષર ખરાબ હોવાની નવાઈ નથી પરંતુ ઉત્તર પ્રદેશની કોર્ટે હવે રેકર્ડ પર આ બાબતની નોંધ લઈને તબીબોને દંડ પણ કર્યો છે. અલાહાબાદ કોર્ટની લખનઉ બેન્ચે ત્રણ અલગ અલગ કેસમાં ત્રણ તબીબોને તેમના અક્ષરો ખરાબ હોવાથી રૂપિયા ૫,૦૦૦નો દંડ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ