Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. આ ચૂંટણી રાજગના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગરેટ અલ્વા વચ્ચે છે. સંસદ ભવનમાં મતદાન કરવા માટે સાંસદોની લાંબી કતારો જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા મતદાન કરી ચૂક્યા છે.
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ તેની જવાબદારી સંભાળે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. મતલબ ચૂંટણીમાં કુલ 788 વોટ પડી શકે છે. જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ