Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રિલાયન્સ જિયોની એન્ટ્રી સાથે ટેલિકોમ સેક્ટરમાં હલચલ વધી ગઈ છે. જિઓની સ્પર્ધાને પહોંચી વળવા અગ્રણી કંપનીઓને પણ હાથ મિલાવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક સમયથી જેનો ગણગણાટ સંભળાતો હતો ટેલિકોમ કંપની બીજા સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન અને ત્રીજા નંબરની કંપની આઈડીયા વચ્ચે આખરે મર્જરની જાહેરાત થઈ છે. બંને કંપનીના મર્જરના પગલે રૂ.1,55,000 કરોડની ટેલિકોમ જાયન્ટ અસ્તિત્વમાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ