Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યનાં યાકિમા શહેરમાં AM-PM ગેસ સ્ટોર્સમાં કારકુન તરીકે કામ કરતા વિક્રમ જરયાલ જ્યારે સ્ટોર્સમાં કામ કરી રહ્યો હતો ત્યારે બે બુકાનીધારી  લૂંટારૃૂઓ પાછળથી આવ્યા હતા અને સ્ટોર્સને લૂંટવા લાગ્યા. એમ મરનારના પરિવારે આજે કહ્યું હતું કે, વિક્રમે લૂંટારૃૂઓને પૈસા આપી દીધા હતા, પરંતુ બે પૈકીના એકે એની પર ગોળીઓ વરસાવી હતી. વિક્રમને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો જ્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ