Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રમાં સત્તાધારી બીજેપી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ મધવનું કહેવું છે કે 'આ લોકસભાની ચૂંટણીમાં ભાજપા બહુમતથી દૂર રહી શકે છે.' રામ માધવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ખુદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રના મંત્રી અરુણ જેટલી જેવા નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે, બીજેપી પોતાના બળે બહુમત મેળવશે.

ભાજપાના વરિષ્ઠ નેતાના આવા નિવેદનથી આ ચૂંટણીમાં ગઠબંધનનો મુદ્દો પ્રથમ વખત ઉઠ્યો છે. બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યૂમાં રામ મધાવે કહ્યુ કે, "જો અમે પોતાના બળે 271 બેઠક મેળવી લઈશું તો બહું સારું કહેવાશે. જોકે, એનડીએને પૂર્ણ બહુમત મળશે."

રામ માધવ કહ્યુ, "બીજેપીના ઉત્તર ભારતના એ રાજ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે, જ્યાં 2014માં રેકોર્ડ જીત મળી હતી. જ્યારે બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યો અને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ