Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વોટ્સએપે કેટલીક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જો કોઇ વોટ્સએપ યુઝર પોતાના ડેટાના બેકઅપને ગુગલ ડ્રાઇવમાં સેવ કરીને રાખતુ હશે તો તેના આ ડેટા ઇન્ક્રિપ્ટેડ એટલે કે છુપાયેલ ભાષામાં નહીં રહે. આ ડેટાને ગુગલ ઇચ્છે તો વાંચી શકે છે. એટલે કે તમારા મેસેજ અને ડેટાને જો ગુગલ ડ્રાઇવમાં સેવ કરવામાં આવે તો તેને કોઇ અન્ય વ્યક્તિ પણ જોઇ શકે છે તેથી તે સંપૂર્ણપણે સુરક્ષીત નથી. તમે કોને ક્યારે શું મેસેજ મોકલ્યો તે ગુગલ વાંચી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ