Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તાજેતરમાં અમેરિકાના ન્યુયોર્કમાં યોજાયેલ એક ભવ્ય સમારોહમાં ભારતીય મહિલા સશક્તિકરણનું સન્માન કરવામાં આવ્યું હતું. ન્યુયોર્કની લીઓનાર્ડ્ઝ પ્લાઝો ખાતે આયોજીત આ સમારોહમાં મિસવર્લ્ડ મનુશી છિલ્લરનાં હસ્તે તથા ન્યુયોર્કની નશાઉ કાઉન્ટીના પૂર્વ ડેપ્યુટી કમ્પટ્રોલર તથા ઈન્ડિયન અમેરિકન કોમ્પ્યુનિટી લીડર દિલીપ ચૌહાણ દ્વારા પણ અમેરિકાસ્થિત સાઉથ એશિયાની આ અગ્રણી માનુનીઓનું સન્માન થયું હતું. સમારોહમાં અમેરિકામાં સાઉથ એશિયા તથા ભારતીય મૂળની અને વિવિધ ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર માનુનીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મિસ ઈન્ડિયા યુએસ 2017નું પણ દિલિપ ચૌહાણના હસ્તે સન્માન થયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ