Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શાઓમીનો લેટેસ્ટ ફોન રેડમી નોટ 6-પ્રો સસ્તામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. શાઓમીના Redmi Note 6 Proને તેની ઓફિશિયલ વેબસાઇટ mi.com અને ફ્લિપકાર્ડ પર ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. સૌ પહેલા mi.comની વાત કરીએ તો રેડમી નોટ 6 પ્રોના 4GB+64GB વેરિએન્ટને 13,999 રૂપિયામાં અને 6GB+64GB વેરિએન્ટને 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલું જ નહીં, આ ફોનની ખરીદી પર ગ્રાહકને મળે છે જિયોનું 2,400 રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ+6TB જિયો ડેટાનો લાભ.

બીજી તરફ ફ્લિપકાર્ટના ઓફરની વાત કરીએ તો આ ફોન પર 13,750 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તેની પર No cost EMIનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જ્યાં ગ્રાહક આ ફોનને દર મહિને માત્ર 465 રૂપિયાના EMI પર પણ ખરીદી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ