લોકડાઊન દરમિયાન સામાન્ય જનતા ઉપર સરકારી ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરનાર કરવામાં આવેલા કેસ યુપી સરકારે પાછા લેવાનો નિર્ણય કર્યો છે. સીએમ આદિત્યનાથ યોગીના આ નિર્ણયને લોકો દ્વારા ખૂબ વખાણવામાં અને આવકારવામાં આવી રહ્યો છે.
આ બાબતે સીએમ યોગીએ કહ્યું હતું કે, કોરોનાવાયરસના નિયંત્રણ કરવા લોકડાઊન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોરોના ગાઈડલાઇન ઉલ્લંઘન કરનારને પોલીસે પકડ્યા હતા અને તેની સામે ફરિયાદ પણ નોંધી હતી. આવા નિયમ તોડવાના સામાન્ય જનતા ઉપર લગભગ અઢી લાખથી વધુ કેસ બન્યા હતા. આ તમામ કેસ હવે પરત લેવામાં આવશે.