આજથી સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કર
સુપ્રીમ કોર્ટ માટે આજે ઐતિહાસિક દિવસ છે. સુપ્રીમ કોર્ટે આજથી તેની બંધારણીય બેંચની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. પ્રથમ કેસ સેના Vs સેનાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યુ