દેશમાં કોરોના સંક્રમણના 9531 નવા પોઝિટિવ કેસ નોંધા
દેશમાં કોરોનાના નવા કેસમાં સતત વધઘટ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 9,531 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આવા સમયે, સક્રિય કેસ પણ એક લાખથી ઓછા થઈ ગયા છે. 24 કલાકમાં કોરોનાથી 26 લોકોના મોત થયા છે. આમાં ભૂતકાળમાં કેરળમાં 10 મૃત્યુનો સ