ગઈકાલે, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, આજે સવારે 5:20 વાગ્યે મુંબઈથી લંડન જતી ફ્લાઇટ પણ થોડા સમય પછી પરત ફરી. આનું કારણ ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલો હોવાનું કહેવાય છે.

Copyright © 2023 News Views