બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન ભારત આવશે, પીએમ મોદ
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત મુલાકાતનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ અંગે માહિતી આપતાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિમાં સુધારો થતાં જ જોન્સન ભારત પ્રવાસનું આયોજન કરશે. જ્હોન્સન