સોમનાથ મંદિર આવતીકાલથી અચોક્કસ મુદત સુધી બંધ, શ્રદ
ગીર સોમનાથ જિલ્લા માં આવેલું વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 11 એપ્રિલથી આગલા નિર્ણય સુધી સોમનાથ મંદિર જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું છે.
11 એપ્રિલથી બંધ રહેશે મંદિર