બોલીવુડમાં કોરોનાનું ગ્રહણ, અક્ષય કુમાર બાદ ગોવિંદ
બોલીવુડ પર કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. આજે સવારે જ્યાં સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઈ ગઈ. હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતા ગોવિંદા (Govinda) પણ કોરોનાથી સંક્રમ