સંસદની કેન્ટીનમાં સાંસદોને આપવામાં આવતી સબસિડી બંધ
સંસદનું બજેટ સત્ર ૨૯ જાન્યુઆરીથી શરૂ થવાનું છે તે પહેલાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, આગામી સત્રથી સંસદની કેન્ટીનમાં તમામ સાંસદો અને કર્મચારીઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવામાં આવી છે અને તમામ ખાદ્ય પદાર્થો માટે જે મૂળ