કમુરતા ઉતરતા જ પીએમ મોદી ગુજરાતીઓને આપશે 4 મોટી ભે
ગુજરાતીઓને ઉત્તરાયણ પર પીએમ મોદી એક નહિ ચાર ભેટ આપવાના છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન પીએમ મોદી ગુજરાતના ચાર જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. તેઓ 16 જાન્યુઆરીના રોજ કેવડિયાથી વડોદરા રેલવે સ્ટેશનનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તો 1