માધાવસિંહના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માન માં એક દિવસ નો શોક પાળવાની જાહેરાત ક