હવે આસામ માં પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ ભાજપ નો પ
ભાજપ ના દિગગજ નેતા અને ગૃહમંત્રી એવા અમિત શાહ બે દિવસના આસામના પ્રવાસ પર ગુવાહાટી પહોંચ્યા છે. જ્યાં તેઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે અહીં ના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત ના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
અમિત શાહ