પીએમ મોદીએ નવાઝ શરીફને પત્ર લખી માતાના નિધન અંગે દ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પાકિસ્તાન ના પૂર્વ પીએમ નવાઝ શરીફના માતાના નિધન પર ચિઠ્ઠી લખીને સંવેદના વ્યકત કરી હતી. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસના મતે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશને આ પત્ર નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝ ને સોંપ્યો હતો.
આ વર